જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)

printer

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ આવતીકાલથી કેરળના બે દિવસના પ્રવાસે જશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકડ આવતીકાલથી કેરળના બે દિવસના પ્રવાસે જશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ ત્રિશૂરના ગુરુવાયુર મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ કોચીની નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ લીગલ સ્ટડીઝના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.