ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે.આ કાર્યક્રમ ભારતીય દૂરસંચાર સેવાના 60 વર્ષની ઊજવણી કરે છે અને ભારતના દૂરસંચાર ક્ષેત્રના વિકાસમાં સેવાના યોગદાનને યાદ કરે છે.ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીના યશોભૂમિ ખાતે રોટરી તેજસ – વિંગ્સ ઓફ ચેન્જ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કરશે. રોટરી એ 1.4 મિલિયનથી વધુ વ્યાવસાયિક અને સમુદાયના નેતાઓનું વૈશ્વિક નેટવર્ક ધરાવે છે
Site Admin | નવેમ્બર 14, 2025 9:16 એ એમ (AM)
ઉપરાષ્ટ્રપતિ આજે ભારતીય દૂરસંચાર સેવાના ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં ભાગ લેશે