ચૂંટણી પંચે આજે દેશના ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણી પંચ અનુસાર, ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ રહેશે.
Site Admin | ઓગસ્ટ 1, 2025 8:38 પી એમ(PM)
ઉપરાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી આગામી 9 સપ્ટેમ્બરે યોજાશે
