ઓગસ્ટ 19, 2025 9:32 એ એમ (AM)

printer

ઉપરાજયપાલ વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારના દિલ્હી સ્કૂલ એજ્યુકેશન અધિનિયમ, 2025 ને મંજૂરી આપી

ઉપરાજયપાલ વિનય કુમાર સક્સેનાએ દિલ્હી સરકારના દિલ્હી સ્કૂલ એજ્યુકેશન (ફી નિર્ધારણ અને નિયમનમાં પારદર્શિતા) અધિનિયમ, 2025 ને મંજૂરી આપી દીધી છે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ માહિતી આપી છે કે મંજૂરી મળ્યા બાદ સરકારે તેને સૂચિત કરી દીધું છે. આ બિલ 8 ઓગસ્ટના રોજ ચોમાસા સત્ર દરમિયાન દિલ્હી વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.