ઉનાળોમાં ખેડૂતોને સિંચાઇની જરૂરિયાત પૂરી પાડવા માટેની સરકારની પ્રાથમિકતા હોય છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, રાજ્યમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે. હાલ 15 હજાર 720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.
Site Admin | એપ્રિલ 17, 2025 9:45 એ એમ (AM)
ઉનાળામાં સિંચાઇ અને પીવાનુ પાણી પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે સરકારની પ્રાથમિકતા
