ઉત્તર પ્રદેશ સરકારે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર મહા કુંભમેળામાં લગભગ દસ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી આશા વ્યક્ત કરી, જેને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર ટ્રાફિક અને ભીડના અસરકારક સંચાલન માટે વ્યાપક પગલાં લઈ રહી છે. મહાકુંભ મેળાને પાંચ વિભાગો અને 25 ક્ષેત્રોમાં વહેંચવામાં આવ્યો છે. મૌની અમાવસ્યા માટે ભક્તોની સલામત અને અવિરત અવરજવર
સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ તૈયાર છે.મહાકુંભ અંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ ખુશી વ્યક્ત કરી
Site Admin | જાન્યુઆરી 25, 2025 9:33 એ એમ (AM)
ઉત્તર પ્રદેશ સરકારે 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના અવસર પર મહા કુંભમેળામાં લગભગ દસ કરોડ શ્રદ્ધાળુઓ પહોંચશે તેવી આશા વ્યક્ત કરી
