નવેમ્બર 7, 2025 7:14 પી એમ(PM)

printer

ઉત્તર તરફથી આવતા પવનના કારણે આગામી દિવસોમાં મોટા ભાગના જિલ્લામાં ઠંડીની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની આગાહી છે. હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું, પવનની દિશા ઉત્તર-પૂર્વથી પૂર્વની થતાં ઠંડીનો અનુભવ થશે. જ્યારે ઉત્તર તરફથી પવન આવતા મોટા ભાગના જિલ્લામાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.