ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 22, 2024 2:28 પી એમ(PM)

printer

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ

ઉત્તર ગાઝામાં ગઈકાલે એક શાળા પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં 22 લોકોના મોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગાઝા શહેરના ઝિટૌન વિસ્તારમાં થયેલા હુમલામાં કેટલીક મહિલાઓ અને બાળકો સહિત 30 અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ઇઝરાયેલી સેનાએ જણાવ્યું કે, તેમણે પૂર્વ શાળાથી સંચાલિત થતાં હમાસ કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. જોકે, હમાસે સૈન્ય ઉદ્દેશ્ય માટે શાળા અને અન્ય જાહેર સ્થળનો ઉપયોગ કરવાની ના પાડી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.