ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાની કાર્યવાહી માટે પ્યોંગયાંગના “બિનશરતી સમર્થન” ની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બંને દેશો તમામ મુખ્ય વ્યૂહાત્મક બાબતો પર સમાન મંતવ્યો ધરાવે છે. કિમે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની ઉત્તર કોરિયાની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે વોનસનમાં યોજેલી બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
લાવરોવે ગઠબંધનની પ્રશંસા કરી અને ઉત્તર કોરિયાના લશ્કરી સમર્થન માટે કિમનો આભાર માન્યો હતો.
Site Admin | જુલાઇ 13, 2025 1:49 પી એમ(PM)
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉને યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને બીન શરતી ટેકો જાહેર કર્યો