ઉત્તરાખંડમાં પૂરના કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા રાજ્યના 141 જેટલા લોકો સલામત હોવાનું જણાયું છે. દરમિયાન અમદાવાદના 99 લોકોને મંદાકિની અતિથિગૃહ ખાતે રખાયા છે. હાલમાં ગુજરાત અને ઉત્તરાખંડ સરકાર સતત સંપર્કમાં હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 7:50 પી એમ(PM)
ઉત્તરાખંડમાં પૂરની સ્થિતિમાં ફસાયેલા રાજ્યના 141 પ્રવાસીઓ સલામત