ઉત્તરાખંડના ધરાલી સહીતના વિસ્તારોમાં કુદરતી આપત્તિને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુધ્ધના ધોરણે થઇ રહી હોવાનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું.ગઇકાલે અસરગ્રસ્ત વિસ્તારોની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી. તેમજ અસરગ્રસ્ત લોકો સાથે પણ વાતચિત કરીને સ્થિતિ ઝડપથી સામાન્ય થવાનું આશ્વાસન આપ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:29 એ એમ (AM)
ઉત્તરાખંડમાં નાગરિકોને બાચવવા માટે રાહત અને બચાવકાગીરી પૂરજોશમાં
