ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના નરેન્દ્ર નગર ખાતે કુંજપુરી-હિંડોળાખલ નજીક આજે એક બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા. પ્રાથમિક અહેવાલ મુજબ, બસમાં લગભગ 28 મુસાફરો હતા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ-SDRFની ટુકડીએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
Site Admin | નવેમ્બર 24, 2025 7:49 પી એમ(PM)
ઉત્તરાખંડના ટિહરીમાં બસ ખીણમાં ખાબકતા પાંચ લોકોનાં મોત