માર્ચ 2, 2025 7:57 પી એમ(PM) | ઉત્તરાખંડના

printer

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં થયેલા હિમપ્રપાતમાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં થયેલા હિમપ્રપાતમાં મૃત્યુઆંક વધીને આઠ થયો છે. 28 ફેબ્રુઆરીએ સર્જાયેલી આ દુર્ઘટનામાં કુલ 54 શ્રમિકો ફસાઈ ગયા હતા, જેમાંથી 46ને જીવંત બહાર કાઢવામાં આવ્યા હતા. આજે, છેલ્લાં ગુમ થયેલા શ્રમિકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ સાથે બચાવકાર્ય પૂર્ણ થયું છે.ચમોલીના જિલ્લા મેજીસ્ટ્રેટ સંદીપ તિવારીએ વધુ માહિતી આપીઃ