ઉત્તરપ્રદેશના બુલંદશહરમાં ગઈકાલે મોડી રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં લગભગ નવ લોકોના મોત. જ્યારે 45 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 34 પર ઘટાલ ગામ પાસે એક કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. ગોગાજીના શ્રદ્ધાળુઓ ટ્રેક્ટરમાં ઉત્તરપ્રદેશના કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જઈ રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 25, 2025 2:17 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં માર્ગ અકસ્માતમાં 9ના મોત, 45 લોકો ઈજાગ્રસ્ત.
