ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. આ દરમિયાન શ્રીમતી પટેલે જણાવ્યું કે અહી શ્રદ્ધાળુઓની આસ્થાનું સન્માન કરીને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. જે આ રીતે આ વ્યવસ્થા કરાઇ છે તે પ્રેરણાદાયી છે.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 8:07 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે આજે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી