ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું છે, જેમાં ત્રણ નવી વિશેષતા જોડવામાં આવી છે. આ ચેટબૉટનો ઉદ્દેશ મહાકુંભમાં શ્રદ્ધાળુઓના અનુભવને વધુ સારો બનાવવાનો છે.
Site Admin | જાન્યુઆરી 23, 2025 9:35 એ એમ (AM)
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન આવશ્યક સુવિધાઓની વ્યવસ્થા અંગે જાણવા માટે નવું ચેટબૉટ જાહેર કરાયું
