ઉત્તરપ્રદેશમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી છે કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામો પૂર્ણ થઈ ગયા છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે મંદિરની ટોચ પર ધજા લહેરાવશે.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:46 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામ પૂર્ણ