ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 7, 2025 8:12 એ એમ (AM)

printer

ઉત્તરપશ્ચિમ ભારતમાં આજે ભારેથી અતિભારે વરસાદ અને કરા પડવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને દિલ્હી NCR માં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે, આજે ઉત્તરપશ્ચિમ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. હવામાન વિભાગે ઉત્તર પૂર્વ, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.હવામાન વિભાગે આગામી બે થી ત્રણ દિવસ માટે બિહાર, છત્તીસગઢ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, કેરળ, માહે, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે.