ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં અજમાની આ મહિનામાં સારી આવક થઇ છે. જેનો ભાવ 1300થી 1800 રૂપિયા તેમજ સારી ગુણવતાવાળા અજમાનો ભાવ 1800થી 2300 રૂપિયા સુધી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અજમાની આવક વર્ષમાં બે વખત થાય છે. જેમાં કાઠિયાવાડી અજમાનું વાવેતર ઓગસ્ટ માસમાં થાય છે અને આવક ડિસેંબરમાં થાય છે, તેવી જ રીતે દેશી અજમાનું વાવેતર ડિસેંબરમાં થાય છે. અને તેની આવક માર્ચથી એપ્રિલમાં થાય છે.
Site Admin | ડિસેમ્બર 15, 2025 3:02 પી એમ(PM)
ઉંઝા ખેતીવાડી ઉત્પન્ન બજારમાં અજમાની સારી આવક…