ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા – ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે. તેઓ ઈન્ડિયન સ્પેસ ઓડિસીઃ ઈન સર્ચ ઓફ ન્યુ ફ્રન્ટીયર્સ વિષય પર વાત કરશે. પ્રસાર ભારતી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં આ વ્યાખ્યાનનું આયોજન કરાયું છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 2:28 પી એમ(PM)
ઈસરોના અધ્યક્ષ ડૉ. એસ. સોમનાથ આજે બપોરે નવી દિલ્હીમાં આકાશવાણીના રંગ ભવનમાં સરદાર પટેલ મેમોરિયલ લેક્ચર 2024 આપશે
