ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના હુમલા દરમિયાન તે તેના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે ચર્ચા કરશે નહીં. ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને યુરોપિયન યુનિયનના વિદેશમંત્રીઓએ ગઈકાલે જીનીવામાં પરમાણુ વાટાઘાટો માટે તેમના ઈરાની સમકક્ષને મળ્યા બાદ ઈરાને આ ટિપ્પણી કરી હતી.
દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સુરક્ષા પરિષદને માહિતી આપી હતી અને વધતા જતાં સંઘર્ષને ઘટડાવા માટે વિનંતી કરી હતી…
Site Admin | જૂન 21, 2025 1:59 પી એમ(PM)
ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના હુમલા દરમિયાન તેના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે ચર્ચા કરશે નહીં.