જાન્યુઆરી 11, 2026 7:04 પી એમ(PM)

printer

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ

ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન ૧૪મા દિવસે પણ ચાલુ છે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુઆંક વધીને ૧૧૬ થયો છે. દેશમાં ઈન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરાઇ છે. દરમિયાન ૨ હજાર ૬૦૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.
દરમિયાન, ઈરાનના અગ્રણી નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ, દેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો પાછળ અમેરિકન વહીવટીતંત્રનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. ખામેનીએ કહ્યું કે વિરોધીઓ અમેરિકન રાષ્ટ્રપતિને ખુશ કરવા માટે કામ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.