જાન્યુઆરી 10, 2026 8:51 એ એમ (AM)

printer

ઈરાનમાં, સરકાર વિરોધી પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 62નાં મોત

ઈરાનમાં, સરકાર વિરોધી પ્રદર્શનો 31 પ્રાંતોમાં ફેલાયા છે, પશ્ચિમ એશિયાઈ દેશમાં વધતી જતી આર્થિક કટોકટીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો છે, જેમાં વધતા જતા ફુગાવા, બેરોજગારી અને નબળા ચલણને કારણે જાહેર આક્રોશમાં વધારો થયો છે.હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, ગયા મહિનાની 28મી તારીખે વિરોધ પ્રદર્શનો શરૂ થયા પછી 62 લોકો માર્યા ગયા છે- 2,300 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.