ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 28, 2025 6:58 પી એમ(PM)

printer

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા

ઈરાનમાં અપહરણ કરાયેલા ગાંધીનગરના માણસાના 4 લોકો આજે સુરક્ષિત વતન પરત ફર્યા છે. એજન્ટ મારફતે માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ઓસ્ટેલિયા જવા નીકળ્યા હતા. તે દરમિયાન ચારેય લોકોને ઈરાન લઈ જવાયા હતા. આ ઘટના અંગે સ્થાનિક ધારાસભ્ય જે.એસ.પટેલે કેન્દ્રીય ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. જેણે પગલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયાસોથી અપહરણ કરાયેલા આ ચારેયને સુરક્ષિત ગુજરાત પરત લાવવામાં સફળતા મળી હોવાનું પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીએ જણાવ્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.