ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 23, 2025 8:20 એ એમ (AM)

printer

ઈરાનનાં પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકેલવા અમેરિકા અને ઈરાન વચ્ચે આજે વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે

અમેરિકા અને ઈરાન વચ્ચે આજે ઇટાલીની રાજધાની રોમમાં પરોક્ષ વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ યોજાશે.
એપ્રિલથી બંને દેશો વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ છે. આમાંથી ત્રણ વાટાઘાટો ઓમાનની રાજધાની મસ્કતમાં અને એક રોમમાં થઈ હતી. આ વાતચીત ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાલી રહેલા મડાગાંઠને ઉકેલવા અને અમેરિકાના પ્રતિબંધો હટાવવા માટે થઈ રહી છે. આ વાટાઘાટો ઓમાન દ્વારા હાથ ધરાયો છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ