જાન્યુઆરી 16, 2026 9:19 એ એમ (AM)

printer

ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં લક્ષ્ય સેન પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં રમશે

આજે નવી દિલ્હીમાં યોજાનાર ઈન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેનનો મુકાબલો ચાઈનીઝ તાઈપેઈના લિન ચુન-યી સામે થશે.અગાઉ, રાઉન્ડ ઓફ ૧૬ મેચમાં લક્ષ્ય સેને જાપાનના કેન્ટા નિશિમોટોને સીધી ગેમમાં ૨૧-૧૯, ૨૧-૧૦થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેને સિંગલ્સમાં એક માત્ર ભારતીય ખેલાડી છે જે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચયો છે.