ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એ આર જી કાર મેડિકલ કોલેજમાં બનેલી ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદો લાવવા માટે માંગ કરી છે.
IMA એ માંગ કરી છે કે તમામ હોસ્પિટલોની સુરક્ષા પ્રોટોકોલ એરપોર્ટની જેવી હોવી જોઈએ.અને હોસ્પિટલોને સલામત ઝોન તરીકે જાહેર કરવામાં આવે
પ્રધાનમંત્રી નરેન્દ્રને લખવામાં આવેલા પત્રમાં IMA એ ચોક્કસ સમયમર્યાદામાં ગુનાની ઝીણવટભરી અને વ્યાવસાયિક તપાસ અને ઝડપી ન્યાય માટે વિનંતી કરી છે.વધુમાં શોકગ્રસ્ત પરિવાર માટે યોગ્ય અને સન્માનજનક વળતરની માંગ કરી છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.