ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે.
ગુજરાત રાજયના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું છે કે, રાજયમાં પોલીસ દ્વારા નોંધવામાં આવતી 90 ટકાથી વધુ ફરિયાદમાં પંચનામુ ઇ-સાક્ષ્ય એપ્લીકેશનથી કરવામાં આવે છે જેના કારણે કેસ ચાલે ત્યારે વિડિયો રેકોર્ડીંગ દવારા પંચનામું અદાલતમાં રજૂ કરવામાં આવે છે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 3:07 પી એમ(PM)
ઇ-સાક્ષ્ય એપ્લીકેશન દવારા પોલીસ મથકમાં નોંધવામાં આવતી ફરિયાદમાં ગુજરાત રાજય સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને