જાન્યુઆરી 7, 2026 1:57 પી એમ(PM)

printer

ઇસરો 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે.

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) આ મહિનાની 12મી તારીખે PSLV-C62 મિશન લોન્ચ કરશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઇસરો એ જાહેરાત કરી કે ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10:17 વાગ્યે લોન્ચ કરવામાં આવશે.
આ મિશન વિવિધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય વપરાશકર્તાઓના 18 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લઈ જશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.