ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 19, 2024 2:10 પી એમ(PM) | GSAT20

printer

ઇસરોએ અત્યાધુનિક કમ્યૂનિકેશન સેટેલાઇટ GSAT20 નું સફળ પ્રક્ષેપણ કર્યું

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા–ઇસરોએ અત્યાધુનિક કમ્યૂનિકેશન સેટેલાઇટ GSAT 20નું સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા અંતરિક્ષમાં સફળ પ્રક્ષેપણ કર્યું છે.અમેરિકાના ફ્લોરિ઼ડા ખાતે ગત રાતે આ પ્રક્ષેપણ કરાયું હતું.આ પ્રસંગે બોલતા ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે પ્રક્ષેપણને સફળ ગણાવતા ઉપગ્રહ સુરક્ષિત હોવાનું તેમજ સોલાર પેનલ ખુલ્લી મૂકાઈ હોવાનું જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.