ઇરાકના અલ-કુટ શહેરમાં આજે એક હાઇપર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આશરે 50 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાંતના ગવર્નરે જણાવ્યુ કે, આ આગ હાઇપરમાર્કેટ અને એક રેસ્ટોરાંમાં લાગી હતી. જો કે, અગ્નિ શમન દાળના કાર્યકરોએ કેટલાક લોકોને બચાવી લીધા હતા.
Site Admin | જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM)
ઇરાકના અલ-કુટ શહેરના એક બજારમાં લાગેલી આગમાં 50 લોકોના મોત
