ઓગસ્ટ 23, 2024 3:34 પી એમ(PM) | #Akashvani AkashvaniNews

printer

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા

ઇન્દોરના મહુ વિસ્તારમાં નિર્માણાધીન ફાર્મ હાઉસની છત તૂટી પડતાં પાંચ શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. ગુરૂવારે રાત્રે અહીં શ્રમિકો સુતા હતા ત્યારે છત તૂટવાથી તેઓ દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવારે રાત્રે થયેલી આ દુર્ઘટનાની જાણ શુક્રવારે સવારે થઈ હતી. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.