હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળો આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળો ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા પર કોઈ અસર નથી કરી રહ્યા.
Site Admin | નવેમ્બર 25, 2025 2:12 પી એમ(PM)
ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા..ભારતના વાતાવરણ પર કોઇ અસર નહી કરે તેમ હવામાન વિભાગે કહ્યું