ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અબજોપતિ બ્રાન્ડના માલિક જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન થયું છે. તેમની કંપની અરમાની ફેશનમાં, પેરફ્યુમ,રમતગમત અને લક્ઝરી હોટલના થકી દર વર્ષે બે અબજ યુરોથી વધુ કમાણી કરે છે. ફેશન હાઉસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમના નિધનની જાહેરાત કરી. મિલાનના રેડી-ટુ-વેરના દિગ્ગજ માનવામાં આવતા, જેમણે અનસ્ટ્રક્ચર્ડ લુક સાથે ફેશનમાં ક્રાંતિ લાવી, અરમાની ઇટાલિયન શૈલી અને ભવ્યતાના શિલ્પકાર હતા.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:38 એ એમ (AM)
ઇટાલિયન ફેશન ડિઝાઇનર અને અબજોપતિ બ્રાન્ડના માલિક જ્યોર્જિયો અરમાનીનું 91 વર્ષની વયે અવસાન