ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)

printer

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કથિત રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ઇઝરાયેલે લેબનોનમાં સામૂહિક પેજર વિસ્ફોટ કર્યા હતા

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કથિત રીતે પ્રથમ વખત સ્વીકાર્યું છે કે ઇઝરાયેલે લેબનોનમાં સામૂહિક પેજર વિસ્ફોટ કર્યા હતા, ઇઝરાયેલના મીડિયા સ્ત્રોતો અનુસાર તેમણે એમ પણ કહ્યું હતું કે આ ઓપરેશનને કારણે જ હિઝબુલ્લાહના નેતા હસનન સરાલ્લાહનું મૃત્યુ થયું હતું,
સપ્ટેમ્બરમાં થયેલા ઓપરેશનમાં હિઝબોલ્લાહના સંચાલકોને નિશાન બનાવીને હજારો પેજર્સ અને વોકી-ટોકિમાં વિસ્ફોટ કરાયો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, હુમલાઓમાં બાળકો સહિત 37 લોકોના મોત થયા હતા અને આશરે ત્રણ હજાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા..