આજે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાઈ રહ્યો છે. આ ઉજવણીનો ઉદ્દેશ પૃથ્વી પર જીવનના રક્ષણમાં ઓઝોન સ્તરની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો છે. આ વર્ષે ઓઝોન દિવસ “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” થીમ હેઠળ ઉજવવામાં આવી રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2025 2:09 પી એમ(PM)
આ વર્ષે “વિજ્ઞાનથી વૈશ્વિક કાર્યવાહી સુધી” વિષયવસ્તુ હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી.
