ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2025 9:52 એ એમ (AM)

printer

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ

આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 41 હજાર 676 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્વોત્તર ક્ષેત્રમાં કુલ 278 કિલોમીટર રેલ્વે લાઇન શરૂ કરાઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી. તેમણે કહ્યું, પૂર્વોતર ક્ષેત્રમાં સ્થિત રેલ નેટવર્કની લાઇન ક્ષમતા વધારવા કુલ 777 કિલોમીટર લંબાઈના 12 રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન હેઠળ ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં કુલ એક હજાર 790 કિલોમીટર લંબાઈની 13 નવી લાઇન અને ચાર લાઇનનું ડબલિંગનું કામ મંજૂર કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.