આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા છે. શ્રમ અને રોજગાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓગસ્ટમાં 28 હજાર 9સો 17 નવી સંસ્થાઓને ESI યોજનાના દાયરામાં લાવવામાં આવી છે. ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ વાર્ષિક ધોરણે નોંધણીમાં 6.8-0 ટકાનો વધારો થયો છે.
Site Admin | ઓક્ટોબર 26, 2024 7:50 પી એમ(PM)
આ વર્ષે ઓગસ્ટમાં કર્મચારી રાજ્ય વીમા-ESI યોજના હેઠળ 20 લાખ 74 હજાર નવા કર્મચારીઓ નોંધાયા
