ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 28, 2024 2:15 પી એમ(PM)

printer

આસામમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે

આસામમાં વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી ચાલી રહી છે. 13મી નવેમ્બરે યોજાનારી ધોલાઈ, સમગુરી, બેહાલી, સિદલી અને બોંગાઈગાંવ બેઠકોની પેટાચૂંટણી માટે 38 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે શાસક ભાજપે ત્રણ બેઠકો પર ઉમેદવારી નોંધાવી છે જ્યારે યુપીપીએલ અને આસોમ ગણ પરિષદે એક-એક બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. વિપક્ષ કોંગ્રેસે તમામ પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આપે બે અને બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે એક બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.