આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે.અમદાવાદમા પત્રકાર પરિષદને સંબોધતા મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે, આ વર્ષે પહેલી વાર અમદાવાદ નેશનલ બુક ફેર આ વર્ષે એન બી ટી ના સહયોગથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ તરીકે યોજાશે.
Site Admin | નવેમ્બર 29, 2024 7:25 પી એમ(PM)
આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’નું ઉદ્દઘાટન કરશે
