સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવતીકાલથી યોજાનારા બે દિવસના “ચોટીલા ઉત્સવ”નું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પ્રારંભ કરાવશે. આ ઉત્સવમાં હોળી નૃત્ય, ગરબા નૃત્ય, લોકગીતો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
Site Admin | માર્ચ 10, 2025 2:13 પી એમ(PM)
આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે બે દિવસના “ચોટીલા ઉત્સવ”નો પ્રારંભ
