સપ્ટેમ્બર 21, 2025 11:16 એ એમ (AM)

printer

આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પુનરોચ્ચાર કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી ડાબેરી ઉગ્રવાદ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી શાહે કહ્યું કે સરકારના પ્રયાસોને કારણે, છેલ્લા દાયકામાં પૂર્વોત્તર અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો સહિત ત્રણ મુખ્ય પ્રદેશોમાં હિંસક ઘટનાઓમાં 75 ટકાનો ઘટાડો થયો છે.
નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ કહ્યું કે 11 વર્ષથી ઓછા સમયમાં સરકારે લગભગ 60 કરોડ લોકોને આવાસ, વીજળી, શૌચાલય, પીવાનું પાણી અને 5 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પૂરો પાડ્યો છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.