આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધાકર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જે નાણાકીય વર્ષ 2023-2024નીતુલનામાં 20.32 ટકા વધુ છે, જેમાં નવ લાખ 24 હજાર કરોડ રૂપિયાથી વધુનો કોર્પોરેટ ટેક્સઅને નવ લાખ 53 હજાર કરોડ રૂપિયાનો નોન કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે.આવકવેરા વિભાગે ગઈકાલ સુધીમાં ત્રણ લાખ 38 હજાર કરોડ રૂપિયાથીવધુનું રિફંડ આપ્યું છે. કુલ સીધો ટેક્સમાં 16 ટકાથી વધુની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈછે, જે 15 લાખ 82 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 7:37 પી એમ(PM)
આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સીધા કર તરીકે 19 લાખ 21 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા.
