આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા હડતાળને ગેરવાજબી ગણાવી હતી. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય વિભાગે નિરાકરણ લાવી શકાય તેવા મુદ્દાઓ માન્યા છે.
Site Admin | માર્ચ 20, 2025 3:23 પી એમ(PM)
આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી
