એપ્રિલ 1, 2025 7:01 પી એમ(PM)

printer

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવા ચેતવણી આપી છે. શ્રી પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાળ બાબતે 15 દિવસથી ચર્ચા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ગ્રેડ પેમાં 7 હજાર કેડર છે અને પગાર વધારો સરકારની વિચારણા હેઠળ છે. શ્રી પટેલે ઉમેર્યું કે સંગઠનના નેતાએ સમજવું જોઈએ કે કર્મચારીઓને નુકશાન થશે તો જવાબદારી કોણ લેશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.