આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આજે ગાંધીનગરમાં તેમના વિભાગની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન શ્રી પાનશેરિયાએ ખોરાકમાં ભેળસેળ કરનારા લોકોને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી પણ આપી હતી. તેમજ આગામી દિવસોમાં તેમની પર કાર્યવાહી કરાશે તેમ શ્રી પાનશેરિયાએ ઉંમેર્યું.
Site Admin | ઓક્ટોબર 27, 2025 7:17 પી એમ(PM)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, ખોરાકમાં ભેળસેળ કરનારા લોકો સામે કાર્યવાહી કરાશે.