ડિસેમ્બર 2, 2024 7:51 પી એમ(PM)

printer

આયુષક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં વૃધ્ધિ નોંધાતા તેનું બજાર વર્ષ 2023 સુધીમાં 43 અબજ અમેરિકન ડોલરને પાર કરે તેવી ધારણા છે

આયુષક્ષેત્રે છેલ્લા 10 વર્ષમાં વૃધ્ધિ નોંધાતા તેનું બજાર વર્ષ 2023 સુધીમાં 43 અબજ અમેરિકન ડોલરને પાર કરે તેવી ધારણા છે. કેન્દ્રીય ઉર્જા  અનેનવીનીકરણીય ઉર્જા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈકે કહ્યુંછે કે સરકાર આયુષ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શ્રી નાઈકે કહ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે વિશ્વભરના મહત્તમદેશોમાં ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું કેનિકાસ ક્ષેત્ર પણ વર્ષ 2014માં લગભગ એક અબજ ડોલરથી વધીને વર્ષ 2023માં બે અબજ ડોલરથી વધુ થઈ ગયું છે