આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના મુખ્ય કાર્યાલયખાતે કેન્દ્રીય મંત્રી મનોહર લાલે શ્રીગેહલોતનું પક્ષમાં સ્વાગત કર્યું હતું. દરમિયાન દિલ્હી ભાજપના અનેક વરિષ્ઠ નેતા ઉપસ્થિત રહ્યા હતા. કૈલાસ ગેહલોતેકહ્યું કે, તેઓ પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થયા છે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:58 પી એમ(PM)
આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કૈલાસ ગેહલોત આજે ભાજપમાં જોડાઈ ગયાં છે
