આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી છે. જિલ્લાની એકલવ્યશાળાના બાળકોએ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સાથે જ હવે શાળાનાબાળકો આંધ્રપ્રદેશમાં રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં આ નૃત્યની પ્રસ્તુતિ કરશે.
Site Admin | નવેમ્બર 20, 2025 3:02 પી એમ(PM)
આદિવાસી પરંપરા અને દિનચર્યાને આદિવાસી નૃત્યદ્વારા પ્રદર્શિત કરીના તાપીની શાળાએ વિશેષ સિદ્ધિ મેળવી