ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 14, 2024 8:22 પી એમ(PM)

printer

આતંરાષ્ટ્રીય ટી20 શ્રેણીની પાંચમી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને ૪ર રને હરાવ્યું

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી પુરુષ આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટની પાંચ દિવસીય શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 42 રનથી હરાવ્યું છે.
ઝિમ્બાબ્વેના હરારે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઝિમ્બાબ્વેની ટીમે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા.
168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વની ટીમે 18.3 ઓવરમાં 125 રન બનાવીને ઑલઆઉટ થઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.